પેરિફેરલ આર્ટરી ડિસીઝ શું છે?

  

2 mins read

કોલેસ્ટ્રોલ અને ઘણા ગંદા પદાર્થો લોહીની નસો અને ધમનીમાં જમા થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે જો આના માત્રા વધી જાય તો લોહી નસો બ્લોક થઇ જાય છે. આ પેરિફેરલ આર્ટરી ડિસીઝ નું કારણ બની શકે છે.



કોલેસ્ટ્રોલ (Cholesterol) શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને તેને ગુડ કોલેસ્ટ્રોલ (Good Cholesterol) કહેવામાં આવે છેકોલેસ્ટ્રોલનો બીજો પ્રકાર હોય છે તેને બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છેજે હાર્ટ એટેકસ્ટ્રોકહૃદયલોહી અને નસો સંબંધીત બીમારીઓનું કારણ બની જાય છેઆજકાલ ખરાબ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા હવે સામાન્ય થઇ ગઇ છેતેનાથી ઘણા લોકો પીડાય છે અને તેના કારણે નાની ઉંમરમાં લોકોને હાર્ટની બીમારીઓ થવા લાગે છે.

કોલેસ્ટ્રોલ એક મીણ જેવો પદાર્થ છેતે તમારા ખરાબ ખાવા -પીવાની આદતોને કારણે લોહીની શીરાઓ અને ધમનીઓમાં જામી જાય છેએવું માનવામાં આવે છે કે તેની માત્રા વધવાથી નસોમાં બ્લોક થઇ જાય છે અને તે પેરિફેરલ આર્ટરી ડિસીઝ (Peripheral artery disease or PAD) નું કારણ બની શકે છે.

પેરિફેરલ આર્ટરી ડિસીઝને જો સમાન્ય ભાષામાં સમજવું હોય તો તેને નસમાં બ્લોકેજ (clogged arteries) તરીકે સમજી શકો છોતેનો અર્થ  થાય તે કે કોલેસ્ટ્રોલ સહિ અન્ય ગંદા પદાર્થો તમારી નસોમાં જામી જાય છે અને તેના કારણે પીએડી બીમારીનું જોખમ વધી જાય છેચાલો જાણીએ કે  શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે?

પેરિફેરલ આર્ટરી ડિસીઝ (PAD) શું છે?

પેરિફેરલ આર્ટરી ડિસીઝ  એક રોગ છે જેમાં કોલેસ્ટ્રોલના પ્લેક (plaque) તમારા માથાઅંગો અને અંગો સુધી લોહી વહન કરતી ધમનીઓમાં જમા થઇ જાય છેસમજવા જેવી વાત કે નસો બ્લોક થવાથી તમારા પગ અને હાથમાં લોહી યોગ્ય રીતે વહી શકતું નથીજેના કારણે ચાલતી વખતે કે કોઇ કામ કરતી વકતે હાથ - પગમાં સતત દુખાવો થઇ શકે છે.

 

પેરિફેરલ આર્ટરી ડિસિઝ (PAD)ના લક્ષણ

કેલિફોર્નિયા યૂનિવર્સિટીના સર્જરી વિભાગ અનુસારપેરિફેરલ આર્ટર ડિસિઝના લક્ષણોમાં પગનિતંબજાંઘશિન્સ અને અંગૂઠામાં ખેંચાણ અને તીવ્ર દુખાવોનો સમાવેશ થાય છે.

પેરિફેરલ આર્ટરી ડિસિઝ (PAD)ના અન્ય લક્ષણ

  • હાથ પગમાં નબળાઇ
  • પગની આંગળીઓમાં ઘા થવો અને જલ્દી રૂજ  આવવી
  • સ્કિનનો કલર પીળો કે બ્લૂ થવો
  • પગની આંગળીના નખ ખરાબ થવા
  • પગ પર વાળ  ઉજવા
  • ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન

 

​PAD નું જોખમ કેવી રીતે ઓછું કરશો

પેરિફેરલ આર્ટરી ડિસિઝનું જોખમ ઓછું કરવા માટે તમારે કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છેકોલેસ્ટ્રોલ ચેરિટી હાર્ટ યૂકેના કહેવા અનુસારતમારે વનસ્પતિ તેલ જેવા કે ઓલિવસૂર્યમુખીમકાઈરેપસીડઅખરોટબીજનું તેલએવોકાડોબદામબીજમાછલી વગેરેનું સેવન કરવું જોઈએ.

 

કોલેસ્ટ્રોલ ઓછું કરવાના અન્ય ઉપાય

દરરોજ એક્સરસાઇઝ કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ શકે છેતમારે અઠવાડિયામાં ઓછાં ઓછી 150 મિનિટ (2.5 કલાકએક્સરસાઇઝ કરવી જોઇએચાલવું કે ઝડપથી ચાલવાનો પ્રયત્ન કરવો જોઇએ જેથી તમારા હૃદય ઝડપથી ધબકવા લાગે માટે તમે સ્વિમિંગસાઇકલ રાઇડિંગ જેવી એક્સરસાઇઝનો પણ સમાવેશ કરી શકો છો.

નોંધઃ  લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છેતે કોઇ દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીંવધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

 

Article Reference Link :

https://www.iamgujarat.com/lifestyle/health/what-is-peripheral-arterial-disease-know-these-five-symptoms-of-high-cholesterol-and-clogged-arteries/articleshow/92141746.cms?story=1

 

Comments

Popular posts from this blog

શિયાળામાં ગર્ભાવસ્થા: કેવી રીતે રાખશો તમારું અને બાળકનું ખાસ ધ્યાન?

Precautions To Take Care By Heart Patients in Winter Season